ખાસ ભરતી અંગે સુચના
આપણી કૉલેજમાં B.A./ B.Sc. Sem – VI માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો ને જણાવવાનું કે Banking ક્ષેત્રમાં રોજગારી માટે આપણી કૉલેજ, ।CICI બેંક તથા NIIT ના સહયોગથી ।CICIબેંક માં RELATIONSHIP MANAGER ની કુલ ૬૦૦ જગ્યાઓ (સમગ્ર
ગુજરાત રાજ્ય)માટે ખાસ ભરતીનું આયોજન કરેલ છે રસ
૭૫ કરોડ સૂર્યનમસ્કાર અભિયાન
આથી મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણાના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર તથા સામાજિક સંગઠનો દ્વારા સ્વતંત્રતાના આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશની અંદર ૭૫ કરોડ સૂર્યનમસ્કાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આપણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત
સ્વ. સી.ડી.એસ. જનરલ બિપીન રાવત સાહેબને શ્રદ્ધાંજલી
મહેસાણા તા.૯/૧૨/૨૦૨૧
અત્રેની નાગલપુર સ્થિત મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક
સાયન્સ કોલેજ દ્વારા અવની સીડ્ઝ વિદ્યા સંકુલની તમામ કોલેજો વતીથી
ભારતના સૌપ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપીન રાવત તથા અન્ય લશ્કરી
અધિકારીઓના દુ:ખદ અવસાન બદલ શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
કોલેજના એન.સી.સી.
મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ મેહસાણા માં આભાસ કરતી વિદ્યાર્થીની સુ શ્રી ખમાર મેઘા શતીશ કુમાર ને ગુજરાત એથલેટીક્સ ૨૦૨૧-૨૨ માં યોજાયેલ ૩૦૦૦ મિત્ર દોડમાં પ્રથમ ક્રમાંકે ગોલ્ડ મેડલ મેળવી કોલેજ નું ગૌરવ વધારેલ છે. તે બદલ કોલેજ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા.



